Sr No. Department  
Q.

જમીનના વેચાણ દસ્તાવેજની પ્રક્રીયા

 
Ans.

૧. જમીનના જરુરી ૭/૧૨ અને ૮અ ચકાસવા.

૨. ખરીદનાર અને વેચનાર બન્નેએ સબ રજીસ્ટ્રાર ઓફિસમાં મુળ દસ્તાવેજ બનાવી લઇને આવવું. ૩. સબ રજીસ્ટ્રાર પ્રાથમિક ચકાસણી કરશે. જેવી કે ક્ષેત્રફળ, સ્ટેમ્પ પેપર વિગેરે.

૪. મુળ દસ્તાવેજ સાથે કોમ્પ્યુટરાઇજેશન માટેની INPUT SHEET સબ સજીસ્ટ્રારને આપો.

૫. INPUT SHEET ઉપરથી કોમ્પ્યુટરમાં DATA ENTRY થશે.

૬. સબ રજીસ્ટ્રાર દ્વારા ગણેલી જરુરી FEES ભરવી.

૭. કોમ્પ્યુટરમાં ફોટો, આંગળાંની છાપ વિગેરે લેવામાં આવશે.

૮. જમીનની મારકેટ વેલ્યુએશન ચેક થશે. સ્ટેમ્પ પેપર ડ્યુટી ખુટતી હોય તો ૩૨ ની નોટીસ બનશે

૯. સબ રજીસ્ટ્રાર દસ્તાવેજનુ રજિસ્ટરેશન કરશે

૧૦. પ્રિન્ટ એંડોર્સમેંટ કોપી

૧૧. દસ્તાવેજનુ સ્કેનીગ થશે

૧૨. મૂળ દસ્તાવેજ ખરીદનારને પાછો આપવામાં આવે છે.