Sr No. Department  
Q.

મધ્યાહન ભોજન હેઠળ પ્રાથમિક શાળા નાં બાળકોને ભોજનમાં શું આપવામાં આવે છે.

 
Ans.

(૧) સોમવાર : મગની દાળની ખીચડી અને શાક

(૨) મંગળવાર : થુલી-દુધી ચણાનું શાક

(૩) બુધવાર : દાળ-ભાત-શાક

(૪) ગુરૂવાર : દાળઢોકળી-ક્ચુમર અને સુખડી

(૫) શુક્રવાર : મગની દાળની ખીચડી અને શાક

(૬) શનિવાર : મીઠી લાપસી-ચણાદાળનું શાક