Sr No. Title    
124/1/2003જમીન વેચી અન્ય રાજ્યમાં ખેતીની જમીન ખરીદવા માટે
23/2/2012REGULATION FOR RESIDENTIAL TOWNSHIP-2009 હેથળ મંજુર થયેલ પ્રોજેકટ નાં કિસ્સામાં ગણોતધારા કલમ-૪૩ ની મંજુરી આપવા બાબત
33/2/2012મુબંઇ ગણોત વહીવટ અને ખેતીની જમીનનો કાયદો – ૧૯૪૮ ની કલમ-૪૩ની નિયત્રણ હેથળની જમીનની બાબતમાં ગણોતધારાનાં નિયમ-૨૫ ધ્યને લઇને અનુસરવાની કાર્યવાહી બાબત
45/1/2010નવી અને અવિભાજ્ય શરતની તથા પ્રતિબંધિત સત્તા પ્રકાર હેથળની નવી શરતની જમીનને ખેતીનાં તથા બિનખેતીનાં હેતુ માટે જુની શરતમાં ફેરવવા બાબત
54/7/2008નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોતધારાની પ્રતિબંધિત સત્તા પ્રકાર હેથળની નવી શરતની જમીનને ખેતી અથવા બીનખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવાની પધ્ધતિમાં સરળીકરણ લાવવા માટે
631/3/2011જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ)-૨૦૧૧ અમલમાં મુકવા અંગે
73/5/2011નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોતધારાની પ્રતિબંધિત સત્તા પ્રકાર હેથળની નવી શરતની જમીનને ખેતી અથવા બીનખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવા સંબધિત પ્રિમિયમ નીતિમાં ફેરફાર કરવા માટે
82/6/2012નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોતધારાની પ્રતિબંધિત સત્તા પ્રકાર હેથળ નવી શરત્ની જમીનને ખેતી અથવા બીનખેતીનાં હેતુ માટે જુની શરતમાં ફેરવવા માટે
94/6/2012મુબંઇ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનીયમ ૧૯૪૮ ની કલમ ૬૩ એએ, મુંબઇ ગણોત વહિવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનીયમ ૧૯૫૮ ની કલમ-૮૯ એ તથા સૌરાસ્ત્ર ઘરખેડ, ગણોત વહિવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ, ૧૯૪૯ની કલમ-૫૫ હેઠળ બિનખેતીનાં પ્રામાણિક ઔધ
103/7/2012ગણોતધારાની કલમ-૮૪ હેઠળ રુ.૧/- નો દંડ કરી નિયમીત કરેલ કેસોનુ વેચાણ કલમ-૬૪ હેઠળનુ ગણી ગણોતધારાની કલમ-કલમ-૪૩ નાં પ્રબંધો સ્થાપિત કરવા અંગે
1128/2/2012મુબંઇ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનીયમ ૧૯૪૮ માં થયેલ સુધારા અંન્વયે અમલ કરવા અંગે
1224/2/2012ગુજરાત અનઅધિકૃત બાંધકામ નિયમ્બધ્ધ કરવા અંગેનાં અધિનીયમ-૨૦૧૧ની કલમ-૯ અન્વયે થયેલ અનઅધિકૃત બાંધકામ નિયમબધ્ધ કરવા બાબત