Sr No. Title    
18/11/2012લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાહત દરે કેરોસીન વિતરણ તથા LPG/PNG ધારકોની યાદી અધતન કરી પારદર્શિતા લાવવા બાબત
21/4/2010ભુખમરા અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા તેમજ ધરવિહોણા અને અનાથ બાળકોને વિના મુલ્યે અનાજ આપવાની “અન્નમબ્રહમ” યોજના.
327/1/2011અંત્યોદય અન્ન યોજના અંતર્ગત વિધવા, અપંગ, અશક્ત વ્યક્તિઓ કે જેઓ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ખાતે લીસ્ટ થયેલ હોય તેમનો સમાવેશ કરવા બાબત.
419/2/2011ગરીબી રેખા હેઠળ જીવતા યોગ્ય કુટુબોને બી.પી.એલ.રેશનકાર્ડ આપવા બાબત.
56/10/2012લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ તકેદારી સમિતિ ,અન્નહપુર્ણા યોજના અને વિલેજ ગ્રેઇન બેંક યોજનાઓમા પારદર્શિતા લાવવા બાબત
625/3/2013અંત્યોદય અન્ન યોજના હેઠળ પાત્રતા ધરાવતા કુટુંબોને અંત્યોદય રેશનકાર્ડ આપવા બાબત.
725/4/2013નવા રેશનકાર્ડ માટેના ફોર્મ નં.૨ અને ૫ સાથે પુરાવા રજુ કરવા બાબત.