Sr No. Title    
120/8/2013માહિતી મેળવવાના અધિકા૨
226/9/2013કુદરતી આપત્તિઓ ને કારણે થતા માનવ મ્રુત્યુ / પશુ મ્રુત્યુ / ઇજા તથા સ્થાવર / જંગમ મિલકતને થતા નુકશાન માટે નાણાકીય સહાય ચુકવવા
35/7/2013ઉત્તરાખંડમાં આવેલ કુદરતી આપતિમાં મુત્યુ પામેલ ઇસમોનાં વારસદારોને સહાય બાબત
426/3/2013અછત ૨૦૧૨-૧૩ નાં વર્ષમાં રાજ્ય સરકાર જાહેર કરે તે અછત / અર્ધ અછતગ્રસ્ત વિસ્તારમાં આવેલી પાંજરાપોળ/ગૌશાળાઓ ને પશુ સહાય ચુકવવા અને તેનુ ધોરણ(પાત્રતા) નક્કી કરવા બાબત
57/8/2012કુદરતી આપત્તિઓ ને કારણે થતા માનવ મ્રુત્યુ / પશુ મ્રુત્યુ / ઇજા તથા સ્થાવર / જંગમ મિલકતને થતા નુકશાન માટે નાણાકીય સહાય ચુકવવા
612/4/2013અછત / અર્ધ અછત ની રાહતની કામગીરીની સમિક્ષા કરવા માટે જીલ્લા તથા તાલુકા કક્ષાની અછત રાહત સમિતીની રચના કરવા બાબત
77/5/2013રાજ્યનં અછતગ્રસ્ત વિસ્તારોમાં પીવાનુ પાણી પુરુ પાડવા અગ્રતાનાં ધોરણે હંગામી ક્રુષિ વીજ જોડાણો આપવા બાબત
820/7/2013પીવાનાં પાણીની તંગી નિવારવા માટે કન્ટીજન્સી પ્લાન:૨૦૧૩ નાં ટુંકાગાળાનાં તાકીદનાં કામો ને સૈધંતિક સહમતી આપવા બાબત
96/12/2013ઉત્તરાખંડમાં આવેલ કુદરતી આપતિમાં અસર પામેલ સુરત જિલ્લાના અસરગ્રસ્તોની યાદી