E-Dhara SUCCESS STORIES

 

  • ખેડૂત ખાતેદારોને પોતાના ગામેથી જ કોમ્પ્યુટરાઇઝડ ગામ નમૂના નંબર ૭,૧૨,૮(અ)ખાતાનો ઉતારો,નં.૬ હક્કપત્રકની પ્રમાણિત નકલ સરળતાથી મળી રહે તે માટે સુરત જિલ્લા મહેસૂલી તંત્ર દ્વારા અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. પરિણામ સ્વરૂપે સુરત જીલ્લામાં ગ્રામ્ય કક્ષાએથી મહત્તમ ૮૫ થી ૯૦ ટકા નકલો ખાતેદારોને પૂરી પાડવામાં આવે છે. માહે : જુન-૨૦૧૧ થી સુરત જિલ્લો આ કામગીરીમાં રાજયમાં પ્રથમ ક્રમે રહી અગ્રેસર રહયો છે.

     

  • સુરત જિલ્લાના કુલ ૭૬૫ ગામોના તલાટી હસ્તલિખિત ગામ નમૂના નંબર ૬ના કટોની કુલ ૧૪ લાખ ફેરફાર નોંધોનું સ્કેનીગ ઝુંબેશ આદરી માત્ર ૪૯ દિવસમાં પૂર્ણ કરેલ છે.  

    ફેરફાર નોંધોનું સ્કેનીગ બાદ તેનું ક્રોપિંગ, મર્જિંગ, ક્લીનિંગ, ઇંડેક્ષિગ, અને પ્રિન્ટિંગ પ્રક્રિયાપૂર્ણ કરી૭૨૬ ગામોના પ્રિન્ટિંગની તલાટી ક્ક્ષાએ ૧૦૦ ટકા અને તાલુકાટીમ દ્વારા ૩૫ ટકા વેરિફિકેશનની કામગીરી પૂર્ણ કરાવીવેરિફિકેશન દરમિયાન જણાયેલી ક્ષતીઑનો સુધારો પણ  કોમ્પ્યુટર ડેટામાં આવરી લેવાયેલ છે.

     

     

  • મહુવા તાલુકામાંવારસાઈ ઝુંબેશ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવેલ.જે સંબંધે ગ્રામ પંચાયત કચેરીમાં વારસાઈ બાકી રહેલ ખાતેદારોને હાજર રાખી કાર્યવાહીની જરૂરી સમજ આપી સ્થળેથી જ અરજી સ્વીકારવામાં આવેલ છે. જેમાં કુલ ૩૩ ગામોમાંથી ૨૮૭ જેટલી વારસાઈ અંગેની નોંધો થયેલ છે.

latest projects

Contact info

Collector Office

Collector & District Magistrate
Jilla Seva Sadan -2,
B- Block, 5th Floor
Athwalines, Surat

pro-sur@gujarat.gov.in

latest Twitter

FACEBOOK