Non-Agriculture SUCCESS STORIES

 

  • બીનખેતી શાખા કલેકટર કચેરી,સુરત

    મહેસુલી વર્ષ :ર૦૧૦-ર૦૧૧ દરમ્‍યાન કુલ ૧૯૩ નવી અરજી પ્રાપ્‍ત થયેલ છે તથા પ૧૮ અરજીનો નિકાલ કરેલ છે તેની સામે ૧૦૦% રૂા.૧,ર૭,૩૩,૧૯ર/- ની વસુલાત કરવામાં આવેલ છે.

    મહેસુલી વર્ષ :ર૦૧૧-ર૦૧ર દરમ્‍યાન કુલ ર૧૩ નવી અરજી પ્રાપ્‍ત થયેલ છે તથા રપપ અરજીનો નિકાલ કરેલ છે તેની સામે ૧૦૦% રૂા.૧,૩૦,૧૬,૭૩૦/- ની વસુલાત કરવામાં આવેલ છે.

    મહેસુલી વર્ષ :ર૦૧ર-ર૦૧૩ દરમ્‍યાન કુલ ૩પ૭ નવી અરજી પ્રાપ્‍ત થયેલ છે તથા ૮૪૦ અરજીનો નિકાલ કરેલ છે તેની સામે ૧૦૦% રૂા.૧,૪૦,૩૯,૭૮૯/- ની વસુલાત કરવામાં આવેલ છે.

    મહેસુલી વર્ષ :ર૦૧ર-ર૦૧૩ દરમ્‍યાન અગાઉના પડતર કેસોના નિકાલ અંગે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી જેના પરિણામે નવા તથા જુના પડતર કેસો મળી કુલ ૮૪૦ કેસોનો નિકાલ કરવામાં આવેલ છે તથા ચાલુ વર્ષ દરમ્‍યાન પણ મહત્‍તમ કેસોનો ઝડપી નિકાલ થાય તે મુજબનુ આયોજન કરેલ છે.

latest projects

Contact info

Collector Office

Collector & District Magistrate
Jilla Seva Sadan -2,
B- Block, 5th Floor
Athwalines, Surat

pro-sur@gujarat.gov.in

latest Twitter

FACEBOOK