Sr No. Department  
1નાયબ ક્લેક્ટર મ.ભો.યો. 
 

     

(1)

ઉપાડ અને ચુકવણી અધિકારી

 

 

   

 
2નાયબ મામલતદાર (૧) 
 

      

 

(૧)

ના.મા.વહીવટ/હિસાબ તરીકેની ઓફિસ સુપ્રિ.ની કામગીરી.

(૨)

તપાસણી ની કામગીરી

 

   

 
3નાયબ મામલતદાર (૨) 
 

 

(૧)

લીયન મ.ભો.યો.શાખા ઉપરાંત-ઇ-ધરા પ્રોજેકટ્ની તમામ કામગીરી

 

 
4સીનીયર કલાર્ક 
 

 

(૧)

પગાર બીલો તૈયાર કરવાતથા સેવાપોંથી  નિભાવવી

(૨)

કંટીજંસી બીલો તૈયાર કરવા.

(૩)

એ.જી.કચેરી,રાજકોટ્ના ઓડિટ પેરા   નીકામગીરી.કચેરીના અલગ અલગ બજેટ સદરોના બજેટ/સુધારેલા બજેટની કામગીરી, ખર્ચ ના પત્રકોની કામગીરી. ખર્ચ ના મેળવણાની કામગીરી,ગ્રાંટ ફાળવણીની કામગીરી, સ્ટાફ મીટીંગના પત્રકો તૈયાર કરવા.

(૪)

જીલ્લા તિજોરી કચેરી ખાતે બિલો દાખલ કરવા,ચેકો મેળવવા,ચેકો બેંક્માં જમા કરાવવા, સબંધિતોને ચુકવણું કરવું. કેશબુક નિભાવવી,પ્રવાસ ભથ્થાના બીલો.

(૫)

આયોજનની કામગીરી તથા ભોજન ની કામગીરી.

(૬)

ટી.એસ.પી.ની કામગીરી તથા માસીક/ ત્રિમાસીક અહેવાલ ની કામગીરી  

 

 
5કલાર્ક 
 

 

(૧)

આઉટવર્ડ /ઇનવર્ડ્ ની કામગીરી

(૨)

કિચન શેડની કામગીરી

(૩)

જથ્થાની ફાળવણી

(૪)

વહિવટને લગતી તમામ કામગીરી - કેન્દ્ર સંચાલક ની નિમણૂકની કામગીરી