Sr No. Department  
1Mamlatdar (NA) 
 

 

(૧)

સુપરવિઝન

 

 
2Dy. Mamlatdar 
 

 

 

સર્કલ ઓફીસરશ્રી સંબંધિત તાલુકા મામલતદારશ્રી ઘ્‍વારા રજૂ  કરેલ જમીન મહેસુલ કાયદાની કલમ-૬પ/એ,  ૬૬ તથા ૬૭(બીન અધિકૃત બાંધકામ નિયમબઘ્‍ધ કરવા તથા શરતભંગ/હેતુફેર કરવા  બાબત) તથા કલમ-૬પ/ખ (ઔદ્યોગિક હેતુ ડીમ્‍ડ બીનખેતી પરવાનગી આપવા બાબત) અન્‍વયેની દરખાસ્‍ત પરત્‍વે ટાઈટલ ચકાસવાની તથા રજૂ થયેલ પુરાવા  અવલોકનમાં લઈ કેસ(ફાઈલ) મામ.શ્રી બિનખેતી, નિવાસી અધિક કલેકટરશ્રી મારફત કલેકટરશ્રીને રજૂ કરવી, શાખાની સંકલન તથા અન્‍ય તમામ કામગીરીનુ સુપરવિઝન તેમજ ૧૬૪-ઉધના વિ.સભા મતદાર મંડળની કામગીરી

 

 
3Circle Officer (NA) 
 

 

 

સુરત શહેરના વિસ્‍તારો તથા સુડામાં સમાવિષ્‍ટ ગામોના જમીન મહેસુલ કાયદાની કલમ-૬પ/એ તથા ૬૭ અન્‍વયેના રીવાઈઝ/હેતુફેરના કેસો શોધવાની કામગીરી તથા આ અંગે અરજદારશ્રીઓ તરફથી કલમ- ૬પ/એ તથા ૬૭ (બીન અધિકૃત બાંધકામ ના શરતભંગ/હેતુફેર કરવા બાબત)ની અરજીઓ પરત્‍વે સ્‍થળતપાસ/ પંચકયાસ કરી અન્‍ય પુરાવા અવલોકનમાં લઈ દરખાસ્‍ત તૈયાર કરી શાખામાં રજૂ કરવી તથા આર.આઈ.સી/ એ.જી.પેરા/રા.ટુ.ઈ-૦પ તથા જુના કેસ નિકાલ સંબંધિત કામગીરી

 

 
4Clerk 
 

 

(૧)

સર્કલ ઓફીસરશ્રી ઘ્‍વારા  રજૂ થયેલ દરખાસ્‍ત પરત્‍વે નોંધ તૈયાર કરી કેસ નાયબ મામલતદાર સમક્ષ રજૂ કરવા વિવિધ પત્રકો તૈયાર કરવા, રા.ટુ.ઈ-૦પ અન્‍વયેની કામગીરી તેમજ  શાખાની અન્‍ય તમામ પરચુરણ કામગીરી તથા  ૧૬૪-ઉધના વિ.સભા મતદાર મંડળની કામગીરી