Sr No. Department  
1હસબ દફ્તર 
 

(૧)

પુરવઠા શાખાના કર્મચારીઓના પગારબીલ,શાખાના ખર્ચના બીલ બનાવવા,હીસાબો નિભાવવા,ખર્ચના હિસાબોનું તિજોરીમાં મેળવણું કરવું,તાલુકા કચેરીમાં પુરવઠાને લગતી કામગીરીની વહીવટી તપાસણીની કામગીરી,ગુજરાત પેર્ટન વિવેકાધિન યોજના હેઠળ (ટ્રાફયબલ સબપ્લાન) સહાયની કામગીરી,પુરવટઃઆ શાખાના કર્મચારીઓની મહેકમને લગતી કામગીરી.

 

 
2વભદ દફ્તર 
 

(૧)

વ્યાજબી ભાવની દુકાન મંજુરી અંગેની કામગીરી

(૨)

વ્યાજબી ભાવની દુકાન મંજુરી બાદ કરારનામા/અધિકારપત્ર આપવાની કામગીરી

(૩)

વ્યાજબી ભાવની દુકાન મંજુરી/કરારનામા/અધિકારપત્ર ડુપ્લીકેટ આપવા/દુકાન અંગે સ્થળ ફેરની કામગીરી

(૪)

વ્યાજબી ભાવના દુકાનદારના વારસાઇ હક્કે દુકાન તબદીલ કરવાની કામગીરી

(૫)

વ્યાજબી ભાવના દુકાનદારની રજા/રાજીનામા મંજુર કરવાની કામગીરી

(૬)

વ્યાજબી ભાવના દુકાનદારની મંજુરી અપીલ/અને અપીલ અન્વયે અન્ય કોર્ટમાં ચાલતા વિવાદની કામગીરી

(૭)

વ્યાજબી ભાવની દુકાન પાયલોટ યોજના/વ્યાજબી ભાવની મોબાઇલવાન દુકાન અંગેની કામગીરી

(૮)

વ્યાજબી ભાવની દુકાનમાં નોંધાયેલ રેશનકાર્ડ ધારકોને જથ્થો ન મળવાની ફરીયાદની કામગીરી

(૯)

લેવી ખાંડ વાહતુક ઇજારો મંજુર કરવાની/લેવી ખાંડના નોમીનેશીયોને માસિક ફાળવણી/લેવી ખાંડ ઉપાડ,વિતરણ, જથ્થા અંગેની કામગીરી

(૧૦)

સીટીઝીન ચાર્ટર માહિતી અંગેની કામગીરી

 

 
3કસન દફ્તર 
 
(૧)

વ્યાજબી ભાવની દુકાન સાથે કેરોસીન પરવાનો મંજુર કરવાની કામગીરી

(૨)

કેરોસીન પરવાના સ્થળફેર/વારસાઇની કામગીરી

(૩)

પેટ્રોલ-ડીઝલ પંપના પરવાના આપવાની કામગીરી

(૪)

નેપ્થા સોલવંટ બાબત (ધી સોલવંટ રીફીનેટ સ્લોપ ઓર્ડર-૨૦૦૦ હેઠળ પરવાનાની કામગીરી

(૫)

કેરોસીન ફાળવણીની કામગીરી

 

 
4ખતલ દફ્તર 
 
(૧)

ખાદ્યતેલ ફાળવણી (બી.પી.એલ.,અંત્યોદય યોજના હેઠળના કાર્ડધારકો)

(૨)

રાંધણ ગેસ અને રેશનકાર્ડ બાબત

(૩)

જીલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદની રચના બાબત

(૪)

વિશ્વ ગ્રાહક અધિકાર દિન તથા ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી કરવા બાબતની કામગીરી

(૫)

શહેર નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની રચના કરવા બાબત

(૬)

જીલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની રચના કરવા બાબત

(૭)

જીલ્લા માહિતી કેન્દ્રોને કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી ગ્રાંટના મોનીટરીંગ અંગેની સમિતિની રચના બાબત

 

 
5એન્ફોર્સમેન્ટ દફ્તર 
 
(૧)

આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫

(૨)

ગુજરાત આવશ્યક વસ્તુઓના વેપારીઓનું (નિયમન કરવા બાબત) હુકમ-૧૯૭૭

(૩)

આવશ્યક ચીજવસ્તુના કાળાબજાર થતાં અટકાવવા અને તેનો પુરવઠો જાળવી રાખવા બાબત અધિનિયમ-૧૯૮૦

(૪)

ગુજરાત આવશ્યક ચીજવસ્તુ (પરવાના નિયંત્રણ અને જથ્થા જાહેરાત) હુકમ-૧૯૮૧

(૫)

કેરોસીન (ઉપયોગ ઉપર નિયંત્રણ અને ટોચની કિંમત નક્કી કરવા બાબત) હુકમ-૧૯૯૩,૯૫,૯૮

(૬)

મોટર સ્પીરીટ અને હાઇસ્પીડ ડીઝલ (પુરવઠા અને વિતરણ નિયમન અને ગેરરીતિ નિવારણ) હુકમ-૧૯૯૮

 

 

 
6અનજ દફ્તર 
 

(૧)

લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા

(૨)

બી.પી.એલ. યોજના (એફએફએ) / એ.પી.એલ. યોજના / અંત્યોદય યોજના / સુદ્રઢ યોજના / અંત્યોદય અન્ન યોજના / અન્નપૂર્ણા યોજના / મીઠાના અગરીયા

(૩)

આવશ્યક ચીજવસ્તુઓના ભાવની નિયંત્રણની કામગીરી

(૪)

અનાજ ફાળવણી

(૫)

ગ્રામસભા પ્રશ્નો

(૬)

એ.બી.પત્રક મોકલવાની કામગીરી 

 

 
7ડીસ્પેચ દફ્તર 
 

(૧)

પુરવઠા શાખામાં આવતી તમામ ટપાલો સ્વીકારવાની તથા શાખાની ટપાલો ટપાલથી રવાના કરવાની કામગીરી અને તે અંગેના રજીસ્ટરો નિભાવવાની કામગીરી

 

 
8એન્ફોર્સમેન્ટ ટીમ 
 

(૧)

જીલ્લા કક્ષાએ મળતી ફરીયાદોની તપાસ

(૨)

સરકારશ્રી તરફથી મળેલ ફરીયાદ અરજીની તપાસ

(૩)

ખાનગી બાતમી આધારે તપાસ

(૪)

સરકારશ્રીના ધારાધોરણ મુજબ તપાસણીની કામગીરી

(૫)

તપાસણીમાં જણાયેલ ગંભીર ગેરેરીતિઓ અન્વયે પગલાં