Sr No. Department  
1Deputy Collector (ULC) 
 

 

(૧)

શહેરી જમીન ટોચમર્યાદા ધારા હેઠળ ફાજલ જાહેર થયેલ અને સરકાર હસ્તક કબજે લીધેલ જમીન અંગે જમીનધારકો તરફથી કરવામાં આવેલ નામદાર ગુજરાત હાઈકોર્ટ/સુપ્રિમકોર્ટ તથા સીવીલકોર્ટમાં ચાલતાં કેસો અંગે કરવાપાત્ર તમામ કામગીરી

 

 
2Deputy Mamlatdar & Clerk 
 

 

(૧)

શહેરી જમીન ટોચમર્યાદા ધારા હેઠળ ફાજલ જાહેર થયેલ જમીનો પૈકી ખુલ્લી ઉપલબ્ધ જમીનો સરકારશ્રીની સુચનાનુસાર "સુડા",સુરત મહાનગરપાલિકાને ફાળવવાની કામગીરી

(૨)

અધિનિયમની કલમ-૨૩ હેઠળ અગાઉ ફાળવેલ જમીન અંગે અરજદારોને સનદ આપવાની કામગીરી

(૩)

ફાજલ જમીનનાં કબજા લીધેલ કેસોમાં વળતર નક્કી કરવાની/વળતર ચુકવવાની કામગીરી

(૪)

યુ.એલ.સી.કાયદા હેઠળ ફાજલ જાહેર થયેલ અને સરકારશ્રીને સંપ્રાપ્ત થયેલ જમીનોનો જાહેર હરાજીથી નિકાલ કરવાની કામગીરી

(૫)

જ.મ.કાયદાની કલમ-૬૫ તથા કલમ-૬૬ હેઠળ આપવામાં આવતી બીનખેતીની પરવાનગી અંગે યુ.એલ.સી.નો રેકર્ડ આધારીત અભિપ્રાય આપવાની કામગીરી

(૬)

ગ.ધા.કલમ-૪૩ હેઠળ નવી શરતની જમીન બીનખેતીનાં હેતુ માટે હેતુફેર કરવાની પરવાનગી આપવા અંગે યુ.એલ.સી.નો રેકર્ડ આધારીત અભિપ્રાય આપવાની કામગીરી

(૭)

અરજદારો તરફથી વેચાણ દસ્તાવેજ છોડાવવા અંગે કરવામાં આવતી અરજી સંદર્ભે"યુ.એલ.સી"નું "ન વાંધા પ્રમાણપત્ર"આપવાની કામગીરી

(૮)

સરકારશ્રીમાંથી ફાળવવામાં આવતી ગ્રાન્ટો અંગે ખર્ચ,સિલક તથા ગ્રાન્ટ સરન્ડર કરાવવાની કામગીરી

(૯)

કચેરીમાં અરજદારો/સરકારશ્રીમાંથી આવતી તમામ ટપાલોનો નિકાલ કરવાનો તથા અન્ય વહીવટી કામગીરી

(૧૦)

કચેરીમાં મળતી નકલ અરજીઓનો નિકાલ કરવાની કામગીરી  

(૧૧)

શહેરી જમીન ટોચમર્યાદાધારા હેઠળ સરકારશ્રીનાં પરિપત્રની જોગવાઈ મુજબ ૩,૦૦૦ ચો.મીટર સુધીનાં નાના ક્ષેત્રફળ ધરાવતાં,પ્લોટોની જાહેર હરાજીથી નિકાલ કરવાની કામગીરી

(૧૨)

રાઈટ ટુ.ઈંફો.એકટ-૨૦૦૫ અન્વયે મળતી અરજીઓ અંગેની કામગીરી

(૧૩)

સરકાર હસ્તક કબજે લેવાયેલ જમીનોની જાળવણી અને નિભાવણી માટે સ્થળ તપાસણીની કામગીરી  

 

 
3Maintenance Surveyer (ULC) 
 

(૧)

જમીનમાં ટાઈટલ કલીયન્સ માટે આવતી અરજીઓ અંગે સ્થળતપાસ કરી,અરજીમાં જણાવેલ સ.નંબરવાળી જમીનનો સરકારશ્રીની માલિકીની જમીનમાં સમાવેશ થાય છે કે કેમ?તેની ચકાસણી કરી,સ્થળસ્થિતિ દર્શાવતો નકશો બનાવી,રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી