Sr No. Department  
1સંકલન દફતર ની કામગીરી 
 

(૧)

માનનીય મુખ્ય મંત્રીશ્રી કાર્યાલયમાંથી આવતી ઓનલાઈન/ઓફલાઈન અરજીઓનું મોનીટરીંગ

(૨)

રજીસ્ટરમાં નોંધી સંબધીત કચેરી/શાખા ને મોકલવી;સ્મૂતિપત્રો પાઠવવા

(૩)

લાંબા સમયની પેંડીગ અરજીઓ અંગે રિવ્યુ મીટીંગો રાખી નિકાલ કરાવવું

(૪)

જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંગેની કામગીરી અને તાલુકા સ્વાગત / ગ્રામ  સ્વાગતનું મોનીટરીંગ

(૫)

જિલ્લા સંકલન વ.ફરીયાદ સમિતિની કામગીરી તેમજ એ.ટી.વી.ટી. અંતર્ગત તાલુકા સંકલન વ.ફરીયાદ સમિતિની કામગીરીનું મોનીટરીંગ

(૬)

જનસેવા કેન્દ્ર અંગેની કામગીરી જેમાં તમામ તાલુકાઓના જનસેવા કેન્દ્રની માસીક અરજી                       અને આવકના પત્રકો મેળવવા, જનસેવા કેન્દ્રના એ.જી.ઓડીટ પેરા વગેરેની કામગીરી,જંનસેવા કેન્દ્રના ઓડીટ કરાવવા.

(૭)

નાગરિક અધિકાર પત્ર માસીક પત્ર એકત્રીત કરી ત્રિમાસિક પત્રક સરકારશ્રીમાં મોકલવું

(૮)

મે. કલેકટરશ્રીની અન્ય કચેરીની તપાસણી

(૯)

પ્રેસ કટીંગ કાપીને વંચાણ મુકવા

(૧૦)

બહારથી પુછપરછ માટે આવતા મુલાકાતીઓને યોગ્ય પ્રત્યુતર / સમજ આપવી અન્ય ખાતાની કામગીરી માટે પણ સામાન્ય નાગરિકો અજ્ઞાત હોય ફોન પર અથવા રૂરબરૂમાં           પુછ્પરછ માટે અવાર નવાર આવે છે.તેમને યોગ્ય સમજ આપવી.

(૧૧)

લોકપ્રહરી તંત્રના ચાર્જમાં મળેલા પેંડીગ કેસોની કામગીરી;ફરીયાદ પેટીને લગતી કામગીરી

(૧૨)

મહેકમ/ઈએસટી અંતર્ગત શાખાને સ્પર્શતી તમામ કામગીરી