Sr No. Department  
1eputy Mamlatdar 
 

 

 

(૧)  

અત્રેની રેકર્ડ શાખામાં, કલેકટર કચેરીની જુદી- જુદી શાખાઓમાં નિકાલ થયેલ ફાઈલો , સરકારશ્રીની રેકર્ડ વર્ગીકરણની સૂચના અનુસાર , જુદા-જુદા વર્ગમાં વર્ગીકરણ કરી , રેકર્ડ શાખામાં જમા કરાવવામાં અવે છે. સામાન્યત: રેકર્ડ નીચે મુજબના વર્ગોમાં વર્ગીકરણ કરવામાં આવે છે. જે તે વર્ગનું રેકર્ડ, નિયત કરેલ સમયમર્યાદા સુધી જાળવણી કરવામાં આવે છે.

(૨)

જમા થયેલ રેકર્ડ અન્વયે નકલની માંગણી કરવામાં આવે તો નકલ કારકુન મારફત નિયત ફી લઈ નકલ આપવામાં આવેછે. 

(૩)

સુરત જીલ્લાની તમામ સર્કારી કચેરીઓમાંથી રદ્દી- પસ્તી ઉપાડવા અંગેના વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવાની કામગીરી. 

(૪)

કલેકટર કચેરી, સુરતની જુદી-જુદી શાખાઓના વિજાણું સાધનો તથા ઈ-ધરા કેન્દ્રોના વિજાણું સાધનો તથા ઈ-ધરા કેન્દ્રોના વિજાણું સાધનોનો સર્વિસ, મેન્ટેનન કોન્ટ્રાક્ટ ( વીથ પાર્ટસ ) આપવાની કામગીરી તથા બીલ મંજૂરી કામગીરી. 

(૫)

કલેકટર કચેરી, સુરતની  જુદી-જુદી શાખાઓના ઝેરોક્ષ મશીન, સર્વિસ મેન્ટેનન્સ કોન્ટ્રાકટ તથા બીલ મંજૂરીની કામગીરી. 

(૬)

ફર્નિચર, વિજાણું સાધનો, ઝેરોક્ષ મશીન ખરીદી તથા ફાઈલો છપાવવાની કામગીરી. 

(૭)

સરકારી પ્રેસ રાજ્કોટમાં ઈન્ડેન્ટ મોકલી ફોર્મ્સ મેળવવાની કમગીરી. 

(૮)

ઝેરોક્ષ મશીનના ટોનર ખરીદવાતેમજ ટોનર રીફીલીંગ તથા કન્ઝયુમેબલ પાર્ટસના બીલની મંજૂરી 

(૯)

કલેકટર કચેરી, સુરતની ઈપીબીએક્ષ સિસ્ટમનો વાર્ષિક સર્વિસ કોન્ટ્રાકટ             આપવાની કામગીરી.