Sr No. Department  
1Dy. Collector Protocol (In Charge) 
 

(૧)

હિસાબી શાખાના ચાર દફતરો (૧) ઈએસટી (ર) કન્‍ટીજન્‍ટ ચાર્જીસ (૩) બજેટ (૪) કેશીયર ની કામગીરીનું સુપરવીઝન, નિયંત્રણ

 
2Mamlatdar (N.A.), Account Branch 
 

 

(૧)

ઉપાડ અને ચુકવણી અધિકારી

 

 
3Dy. Accountant 
 

 

(૧)

હિસાબી શાખાના ચાર દફતરો (૧) ઈએસટી (ર) કન્‍ટીજન્‍ટ ચાર્જીસ (૩) બજેટ (૪) કેશીયર ની કામગીરીનું સુપરવીઝન, નિયંત્રણ

(૨)

પગાર બીલો / તફાવત બીલો તૈયાર કરવા, ખર્ચ પત્રકો તૈયાર કરવા, બજેટ / સુધારેલ બજેટ તૈયાર કરવા.

(૩)

ઈ-સેવા સોસાયટીના બેંક એકાઉન્‍ટની આવક-ચુકવણાની કામગીરી

(૪)

ઈ-ધરા ફંડના બેંક એકાઉન્‍ટની આવક - ચુકવણાની કામગીરી

(૫)

કલેકટરશ્રી, સુરતના પી.એલ.એ. માં આવક-ચુકવણાની કામગીરી.

(૬)

ઓનલાઈન ગ્રાંટ ફાળવણી / ઓનલાઈન બિલોની કામગીરી

(૭)

E-TDS RETURNS 24Q and 26Q

 

 
4Dy. Mamlatar (Pension) 
 

 

(૧)

રાજયપત્રિત અધિકારીઓની સેવાપોથીઓ નિભાવવી

(૨)

અધિકારી / કર્મચારીઓના પગાર બાંધણીની ચકાસણી કરાવવી.

(૩)

નિવૃત્‍ત વર્ગ-૧ થી વર્ગ-૪ના પેન્‍શન કેસો/જુથવીમાની કામગીરી

 

 
5Clerk (Estblishment) 
 

 

(૧)

પગાર બીલો તૈયાર કરવા.- સેવાપોથીઓ નિભાવવી.

(૨)

પગાર બીલો તૈયાર કરવા.- સેવાપોથીઓ નિભાવવી.

(૩)

ઈ. સેવા સોસાયટીની કામગીરી

(૪)

કલેકટરશ્રી, સુરતના પી.એલ.એકાઉન્‍ટની કામગીરી

 

 
6Clerk (C.N.T.) 
 

 

(૧)

કન્‍ટીજન્‍ટસી બીલો તૈયાર કરવા,ગ્રાન્‍ટઈનએઈડના બીલો, રેવન્‍યુ રીફંડના બીલો, કન્‍ટીજન્‍ટસી બીલો તૈયાર કરવા,ગ્રાન્‍ટ ઈન એઈડના બીલો,   કરવા,એ.જી.કચેરી,રાજકોટના ઓડીટ પેરાની કામગીરી, સ્‍ટાફ મીટીંગના પત્રકો તૈયાર કરવા. 

 

 
7Clerk(Budget) 
 

 

(૧)

કચેરીના અલગ અલગ બજેટ સદરોના બજેટ/સુધારેલ બજેટની કામગીરી, ખર્ચના પત્રકોની કામગીરી. ખર્ચના મેળવણાની કામગીરી, ગ્રાંટ ફાળવણીની કામગીરી

 

 
8Cashier 
 

 

(૧)

જીલ્લા તિજોરી કચેરી ખાતે બિલો દાખલ કરવા, ચેકો મેળવવા, ચેકો બેંકમાં જમા કરાવવા, સંબંધિતોને ચુકવણું કરવું, કેશબુક નિભાવવી, પ્રવાસ ભથ્‍થાના બીલો, ઈ-ધરા ફંડની કામગીરી.