Sr No. Department  
1Addl. Chitnish to the Magistrate 
 

 

(૧)

સુપરવિઝન

 

 
2MAG/PLS DAFTAR 
 

 

(૧)

કાયદો અને વ્યવસ્થાની મીટીંગ તથા તે અંગેની કામગીરી

(૨)

ઇન્ટેલીજન્ટની મીટીંગ

(૩)

સી.આર.પી.સી. તથા બી.પી.એ. એકટ હેઠળ પ્રતિબંઘક જાહેરનામા

(૪)

ઘર્મ ૫રિવર્તન અંગેની ૫રવાનગી આ૫વા બાબત

(૫)

જિલ્લા જેલને લગતી તમામ કામગીરી; જેલ સલાહકાર બોર્ડની મીટીંગ; જેલ મુલાકાતી બોર્ડની મીટીંગ; પેરોલ/વહેલી જેલ મુકતી

(૬)

કોર કમીટીની મીટીંગ;  લઘુમતી પંચની સંદર્ભ વાળી ફરીયાદ અંગેની કાર્યવાહી;  પેટ્રોલીયમ એન.ઓ.સી./લાયસન્સ અંગેની કામગીરી;  કાયમી ફટાકડા એન.ઓ.સી./લાયસન્સ અંગેની કામગીરી;  ખ્રિસ્તી લગ્ન ઘારા હેઠળ લાયસન્સ અંગેની કામગીરી

(૭)

એકતા સમિતિ;  મહિલા સુરક્ષા સમિતિ;  જિલ્લા સલાહકાર સમિતિ;  પોલીસ સલાહકાર સમિતિ

(૮)

સરકારી કર્મચારીઓના જાતિ પ્રમાણ૫ત્રની ખરાઇ અંગેની કામગીરી;ચારિત્ય અને પુર્વ ઇતિહાસ અંગેની ખરાઇ અંગેની કામગીરી;  જન્મ, લગ્ન, મરણ વગેરે દાખલાઓની ખરાઇ અંગેની કામગીરી

(૯)

નેશનાલીટી સર્ટીફીકેટ અંગેની કામગીરી;હેલીકોપ્ટર લેન્ડીંગ તથા ઉડયન/પુષ્પવૃષ્ટિ અંગેની ૫રવાનગી;  રેવન્યુ કર્મચારીને આઇડેન્ટી કાર્ડ આ૫વાની કામગીરી

(૧૦)

ન્યુઝ ચેનલના લાયસન્સની કામગીરી;  પોલીસ વિભાગ સામેની સામાન્ય ફરીયાદો અંગેની કામગીરી;  બાળ અઘિકાર આયોગ અંગેની કામગીરી

 

 
3HATHIYAR DAFTER 
 

 

(૧)

પાસા અટકાયત હુકમ અંગેની તમામ કામગીરી; મેજીસ્ટ્રીયલ ઇન્કવાયરી તથા માનવ અઘિકારપંચ; પોલીસ કેસો ૫રત ખેંચવાની કામગીરી

(૨)

નવા હથિયાર ૫રવાના; હથિયાર ૫રવાના અંગેની તમામ કામગીરી; ચાર્જશીટ ૫રવાનગી

(૩)

સરફેશી એકટ હેઠળ મિલ્કતોના કબજા અપાવવા અંગેની કામગીરી; એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટને સત્તા અંગેની કામગીરી; એક્ષપ્લોઝિવ એકટ હેઠળ એન.ઓ.સી. અંગેની કામગીરી

(૪)

સલ્ફર ૫રવાના અંગેની કામગીરી; નાગરિક સંરક્ષણને લગતી કામગીરી; લીગલ હેરશી૫ અંગેની કામગીરી

(૫)

એ.ડી.એમ. તથા ઇ.એસ.ટી. ને લગતી તમામ કામગીરી

(૬)

સિનેમા લાયસન્સ અંગે એન.ઓ.સી., લાયસન્સ આ૫વાની તથા રીન્યુ વગેરેની તમામ કામગીરી

(૭)

પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અંગેની કામગીરી તથા પ્રદુષ્ણને લગતી ફરીયાદો અંગેની કામગીરી

 

 
4ATS/CTZ DAFTAR 
 

 

(૧)

સીટીઝન શી૫ અંગેની કામગીરી; સરકારી વકીલની નિમણૂંક બાબત તથા અન્ય તમામ કામગીરી

(૨)

ફોરેન કોન્ટ્રીબ્યુશન એકટ હેઠળ રજીસ્ટ્રેશન મેળવવા અંગેની દરખાસ્ત સરકારશ્રીને મોકલવાની કામગીરી

(૩)

વિડીયો ૫રવાના અંગેની તમામ કામગીરી

(૪)

પોઇઝન લાયસન્સ અંગેની તમામ કામગીરી

(૫)

કોસ્ટલ પેટ્રોલીગ અંગેની કામગીરી

(૬)

આવેદન ૫ત્ર સંબંઘિત વિભાગને મોકલવાની કામગીરી

(૭)

હોટલ લાયસન્સ અપીલ અંગેની કામગીરી

(૮)

મહિલા આયોગની ફરીયાદ બાબત

(૯)

ઓવરશીઝ શીટીઝનશી૫ ઓફ ઇન્ડીયા મળવવાના કામે નેટીવીટી સર્ટીફીકેટ આ૫વા અંગેની કામગીરી